Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

અમિતભાઇ શાહનો દાવો : જમ્મુ-કાશ્મીરની એક ઇંચ જેટલી જમીનમાં કર્ફ્યુ નથી

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરના ત્રણેય નેતાઓ ફારુખ અબ્દુલ્લા, ઉંમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને છોડવાની વાત છે તો એ બાબત ત્યાંના વહીવટી તંત્ર પર નિર્ભર છે.મારે થોડા તેને છોડવાના છે

 

 અમિતભાઇ શાહે વર્ષ 2020ના પહેલા ઇન્ટરવ્યૂમાં CAA ,NRC , અને UCC ને લઈ ઝારખંડમાં પરાજય,રામ મંદિર અને જમ્મુ કાશ્મીરના વિભિન્ન મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી નાગરિકતા વિવાદને લઈને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ પર નિશાન સાધતા  ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સાશિત રાજ્યોમાં  હિંસા કેમ નથી નથી બધા લોકો સમજે છે છે કે દેશમાં તોફાનો કોણ કરાવે છે

 

 

(12:00 am IST)