Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દલાઇ લામાની હત્યાની કોશિષના મામલે ર આતંકી વિરુદ્ધ એનઆઇએ ની ચાર્જશીટ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ ) એ જજાન્યુઆરીમાં બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાની બૌધગયા (બિહાર) યાત્રા દરમ્યાન એમની હત્યાનું કાતવરું બનાવવા માટે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદીન ના  આતંકી મોહમદ જહીકુલ ઇસ્લામ અને આદીલ શેખ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરેલ છે. સુરક્ષા એજન્સીએ મહાબોધિ મંદિરમાંથી ૩ આઇઇડી બોમ્બ જપ્ત કરવાના કાવતરાને નિષ્ફળ બનાવેલ છે.

(12:50 am IST)