Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રીજિજુ ને પુત્રીએ કહ્યું તમારા બોસને કહો મારી પુત્રીને સ્કૂલે જવું છે.

કેન્દ્રીય ગૃહ રાજમંત્રી  કિરણ રીજીજુ એ ટવિટર પર એક વિડીયો શેયર કરતા કહ્યું કે એની પુત્રી દાદા-દાદીની ગેર હાજરીમાં એમના સ્કુલના ''ગ્રેૈૈંડ  પેરેન્ટસ ડે'' કાર્યક્રમમાં આવવા માટે કહે છે. રીજીજુ એ જણાવ્યું કે પોતે કામમાં ખૂબજ વ્યસ્ત છે ત્યારે એમની પ વર્ર્ષીય પુત્રીએ કહ્યુ કે તમારા બોસને કહો કે મારે મારી પુત્રીની સ્કુલે જવું છે.

(12:00 am IST)