Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હૈદરાબાદમાં પત્નીએ ચેટીંગની ના કહેતા પતિએ ગળાફાંસો ખાધોઃ પતિની મહિલા મિત્રએ પણ આત્મહત્યા કરી લીધી

હૈદરાબાદમાં એક વ્યકિતએ પત્ની દ્વારા વોટસઅપ ચેટીંગની મનાઇ કરવાના મામલે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.  જયારે આ વ્યકિતની મોતની ખબર ૧૯ વર્ષીય મહિલા મિત્રને થતાં તેમણે પણ એસિડ પી ને આત્મહત્યા કરી લીધી. અહેવાલ પ્રમાણે મહિલ મિત્રએ ચેટીંગને લઇને વ્યકિતની પત્ની સામે ઘણી વખત ઝગડો થયેલ.

(12:00 am IST)