Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

હેલમેટ વગર દ્વિચક્રી વાહન ચાલકોને મણિપુર ટ્રાફીક પોલીસએ આપી ચોકલેટ

     ચુરાચંદપુર (મણીપુર) ટ્રાફીક પોલીસએ હેલમેટ વગર દ્વિચક્રી વાહન ચાલકો પર દંડ લગાવવાને બદલે એમને ચેાકલેટ આપી હતી.

     પોલીસ કર્મીઓએ ચાલકોને ગાડી પરથી નીચે ઉતારી એમને એમની જ ગાડીઓને ધકકો લગાવવા અને યાતાયાત સુરક્ષાની જાણકારી આપી.

     પોલીસ અધિક્ષક અમૃતાસિંહએ કહ્યું કે આવુ કરવાની શરૂઆત કર્યા પછી લોકોએ સહયોગ આપ્યો. આ એમની જ સુરક્ષા માટે છે.

(12:20 am IST)