Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

કચ્છમાં જગપ્રસિદ્ધ માતાના મઢના પવિત્ર મંદિરના પગથીયા સુધી પાણી આવીને અટકી ગયા તેની વિડીયો ક્લિપ ભારે વાઇરલ થઇ છેઃ માતાના મઢ કાલે અડધો કલાકમાં ૪ ઇંચ વરસાદ પડતા ગામ આખુ જળબંબોળ બની ગયેલ

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાન હમારા… ગીતનું પાકિસ્‍તાન મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈને ગાયન કરીને પાકિસ્‍તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી

હૉરરથી ભરપૂર અરબાઝ ખાનની ફિલ્મ 'મેં જરૂર આઉંગા'નું ટ્રેલર રિલીઝ