Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

માલદ્વીવની સંસદમાં કાશ્મીરનો મુદો ઉઠાવવાને લઇ પાક અધિકારી પર ગુસ્સે થયા સ્પીકર

માલદ્વીવની સંસદમાં પાકિસ્તાન નેશનલ અસેમબ્લી ના ડેપ્યુટી સ્પીકર કાસીમ સૂરી દ્વારા કાશ્મીરનો મુદો ઉઠાવવા બદ માલદ્વી સાંસદના સ્પીકર મોહમદ નસીદએ એમના પર ગુસ્ર્સો કર્યો.

ભારતને પોઇન્ટ ઓફ ઓર્ડર રાખવા સતત નિવેદન કરવા છતા સુરીએ બોલવાનુ બંધ કર્યુ ન હતુ. આ પછી ભારતીય પ્રતિનિધિ મંડળની વાત રાખવાનો મોકો મળ્યો.

(12:19 am IST)