Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજયપાલ એ પલટયો હોટલ અને વીકલી માર્કેટ ખોલવાનો નિર્ણય : મનીષ સિસોદિયાએ લખ્‍યો અમિત શાહને પત્ર

નવી દિલ્‍હી : રાજધાની દિલ્‍હીમાં હોટલ અને સાપ્તાહિક બજાર ખોલવાના નિર્ણયને પલટવા પર ડેપ્‍યુટી સીએમ મનીષ સિસોદિયા એ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્‍યો.

(10:36 pm IST)
  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST