Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ટીવી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી

આત્મહત્યા કરવાના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી

નવી દિલ્હી,તા.૧ : એક ટીવી ચેનલમાં કામ કરનારી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે પ્રિયાએ આ પગલું કેમ ભર્યું છે. પ્રિયાને ઓળખતા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યકત કરી છે. એક વ્યકિતએ લખ્યું છે કે, આવું કોઈપણ પગલું ભરતા પહેલા મિત્રો અને સગા-સંબંધી જોડે વાત કરવાની હતી.

પ્રિયા ન્યૂઝ એન્કરની સાથે એક સારી મોડલ પણ હતી. પ્રિયાના મોતના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ પ્રિયાના આત્મહત્યાના સામચારને કારણે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

(11:15 am IST)
  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST

  • ભારે ઉકળાટ અને ગરમી બાદ નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટાં:વિરાણી, દેવીસર વિસ્તારના વરસાદ : નખત્રાણા શહેર પણ વરસાદી ઝાપટાં access_time 6:24 pm IST

  • આજે બપોરે ૩-૦૦ વાગ્યે સુરતમાં મુખ્યમંત્રીની બેઠક સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કલેકટર સાથે બેઠક યોજાશે શહેર-જિલ્લાની સારવારની સ્થિતિની સમીક્ષા કરશે access_time 2:30 pm IST