Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આંધ્રપ્રદેશઃ બીજુ રાજય જયાં કોરોનાના ૧૦ હજાર નવા કેસ નોંધાયા

આંધ્ર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખ ૩૦ હજાર ૫૫૭ થઇ ચૂકી ૧૦૧૬૭ નવા કેસ નોંધાયા જયારે તમિલનાડુમાં ૫૮૬૪ નવા કેસ નોંધાયા જયારે પર૯૫ લોકો સ્વસ્થ થયા આ રાજયમા કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૩૯૯૭૮ થઇ.

(12:00 am IST)
  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST