Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ચર્ચ, મ્‍યુઝીયમ અથવા મસ્‍જિદ તુર્કીનો ઇસ્‍લામી રાજકારણ પર મોટો નિર્ણય

તુર્કીના હાગિયા સોફિયા દુનિયાના સૌથી મોટા ચર્ચોમાંનુ એક છે આને છઠી સદીમા બાઇજેટાઇન સમ્રાટ જસ્‍ટિનિયનના હુકમથી બનાવવામા આવ્‍યુ હતુ. હવે આ વાતનો નિર્ણય થવા જઇ રહ્યો છે કે આને મસ્‍જીિદમાં ફેરવવામા આવે કે નહિ. આ સંયુકત રાષ્‍ટ્રની સાંસ્‍કૃતિક   મામલાની સંસ્‍થા યૂનેસ્‍કોની વિશ્વધરોહની યાદીયો છે.

૧૯૩૦ના દશકમાં આને એક મ્‍યુઝીયમ બનાવી દેવામા આવ્‍યુ હતુ હવે મામલો અદાલતમાં છે આને ફરી વખત મસ્‍જિદ બનાવવામા આવે કે નહી. તુર્કીના રાષ્‍ટ્રપતિ પોતાના ચૂંટણી પ્રચારમાં આ ઇમારતને મુદ્દો બનાવી ચૂકયા છે તુર્કીના ઇસ્‍લામાવાદી રાજનીતિક દલ આને મસ્‍જિદ બનાવવાની માંગ લાંબા સમયથી કરતા આવ્‍યા છે.

(10:04 pm IST)
  • સુરતમાં કોરોના વિસ્ફોટ : રાજ્યના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 239 કેસ પોઝીટીવ : સુરત સિટીમાં 191 કેસ અને જિલ્લામાં 48 નવા કેસ નોંધાયા : જિલ્લામાં કુલ 635 કેસ મળીને સુરત જિલ્લામાં કોરોના કેસનો આંકડો 5719એ પહોંચ્યો : વધુ 3 લોકોના મોત :સુરતના 190 અને જિલ્લામાં 19 મોત સાથે કુલ મૃત્યુઆંક 209 થયો : આજે સિટીમાં 133 અને જિલ્લામાં 26 દર્દીઓ સાજા થતા જિલ્લામાં કુલ 3548 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો access_time 9:40 pm IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ તૂટી પડવાની આગાહી : ' ઓરેન્જ એલર્ટ ' જાહેર : લોકોને ઘરમાં જ રહેવાની સૂચના : શુક્રવારે રત્નાગીરી જિલ્લામાં અને શનિવારે રાયગઢમાં બારે મેઘ ખાંગા થવાની શક્યતા access_time 8:32 pm IST

  • રાત્રે જામનગરના દિગ્જામ ફલાય ઓવર ઉપર રોંગ સાઇડ રિક્ષાનો અકસ્માત : વિશાલ ઇન્ટરનેશનલ પાસે રીક્ષા ચાલક પોતાની રિક્ષા રોંગ સાઈડમાં ચલાવી જતા એક્સીડન્ટ સર્જાયું હતું રેલ્વેના પાટા ઉપરનો ઓવર બ્રિજમાં અકસમાત સર્જાતા ભાનુશાળી યુવાન ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે access_time 1:30 am IST