મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

ચર્ચ, મ્‍યુઝીયમ અથવા મસ્‍જિદ તુર્કીનો ઇસ્‍લામી રાજકારણ પર મોટો નિર્ણય

તુર્કીના હાગિયા સોફિયા દુનિયાના સૌથી મોટા ચર્ચોમાંનુ એક છે આને છઠી સદીમા બાઇજેટાઇન સમ્રાટ જસ્‍ટિનિયનના હુકમથી બનાવવામા આવ્‍યુ હતુ. હવે આ વાતનો નિર્ણય થવા જઇ રહ્યો છે કે આને મસ્‍જીિદમાં ફેરવવામા આવે કે નહિ. આ સંયુકત રાષ્‍ટ્રની સાંસ્‍કૃતિક   મામલાની સંસ્‍થા યૂનેસ્‍કોની વિશ્વધરોહની યાદીયો છે.

૧૯૩૦ના દશકમાં આને એક મ્‍યુઝીયમ બનાવી દેવામા આવ્‍યુ હતુ હવે મામલો અદાલતમાં છે આને ફરી વખત મસ્‍જિદ બનાવવામા આવે કે નહી. તુર્કીના રાષ્‍ટ્રપતિ પોતાના ચૂંટણી પ્રચારમાં આ ઇમારતને મુદ્દો બનાવી ચૂકયા છે તુર્કીના ઇસ્‍લામાવાદી રાજનીતિક દલ આને મસ્‍જિદ બનાવવાની માંગ લાંબા સમયથી કરતા આવ્‍યા છે.

(10:04 pm IST)