Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૭૮૮ કેસઃ ૩૨૦૭ના મોત નોંધાયા

નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા છેઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૭૮૮ કેસ નોંધાયા અને આ દરમિયાન ૩૨૦૭ લોકોના મોત થયા છેઃ આ સાથે દેશમાં કુલ કેસ ૨૮૩૦૭૮૩૨ થયા છેઃ જ્યારે કુલ ડિસ્ચાર્જ થયેલાઓમાં ૨૬૧૭૯૦૮૫ છેઃ હાલ એકિટવ કેસ ૧૭૯૩૬૪૫ છેઃ અત્યાર સુધીમાં કુલ રસીકરણ ૨૧૮૫૪૬૬૬૭ છે

(11:04 am IST)