Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પશ્ચિમ બંગાળ પીએમની રેલી પહેલા એમના પોષ્ટરો પર મમતાના પોસ્ટર લગાવાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી પહેલા પશ્ચિમ બંગાળમા એમના પોસ્ટર પર મુખ્યમંત્રી મમતા બેનર્જીના પોસ્ટર લગાવવામા આવ્યા. આની આલોચના કરતા બીજેપીના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ કહ્યુ છે એ દેખાતુ નથી. રાજયમાં લોકતંત્ર બચ્યુ નથી. બીજેપી કાર્યકર્તાઓએ આની પાછળ ટીએમસી કાર્યકર્તાઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

(10:55 pm IST)