Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ બન્યા જેયર બોલ્સોનારો

બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ તરીકે જેયર બોલ્સોનારોએ સપથ લીધા છે

બોલ્સોનારો રાજકારણમાં પ્રવેશ્યા તે પહેલા પૂર્વ સેના અધિકારી રહી ચુક્યા છે. તેમની આ જીત દેશને ભ્રષ્ટાચાર અને ક્રાઈમ વિરુદ્ધ બનાવવાના કરાયેલા વાયદાને લીધે થઇ હતી

   અમેરિકાના રાષ્ટ્રપતિએ બ્રાઝીલના નવા પ્રેસીડેન્ટને શુભેરછા આપી હતી અને કહ્યું હતું કે અમેરિકા તમારી સાથે જ છે અમેરિકાના રાષ્ટ્રપતિએ બ્રાઝીલના નવા પ્રેસીડેન્ટને શુભેરછા આપી હતી અને કહ્યું હતું કે અમેરિકા તમારી સાથે જ છે

(11:55 am IST)