Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી કાર બોંબ હુમલામાં 6 પોલીસકર્મીના મોત

નવી દિલ્હી: દક્ષિણી આફઘાનિસ્તાનમાં બુધવારના રોજ આત્મઘાતી બોંબ હુમલાખોરો સહિત તાલિબાન ઉગ્રવાદીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું જેમાં 6 પોલીસ અધિકારીના મોત નિપજ્યા છે પ્રાંતીય પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ લાંગાર પ્રાંતની રાજધાની પુલ--આલમ સ્થિત પોલીસ સ્ટેશન નજીક વિસ્ફોટ કર્યો હતો.

(6:27 pm IST)
  • આજે કર્ણાટક ચૂંટણીના ૧૬ દિવસ બાદ પહેલી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવ્યો : દેશભરમાં આશરે પેટ્રોલમાં ૬૦ પૈસા અને ડીઝલમાં 56 પૈસા પ્રતિ લીટર નો ભાવ ઘટાડો થયો છે. access_time 9:06 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST