Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ચંદ્રમા પર ર૦ર૪ સુધીમાં મોકલવામાં આવશે પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રીઃ નાસા

અમેરીકી અંતરીક્ષ એજન્સી નાસા ચંદ્રમા પર પુરુષ અંતરિક્ષ યાત્રી અને પહેલી મહિલા અંતરીક્ષયાત્રીને ર૦ર૪ સુધીમા મોકલવાની તૈયાર કરી રહી છે આને લઇ અંતરીક્ષ યાત્રીઓને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર મોકલવામા આવશે નાસાએ બતાવ્યુ કે માણસોના સફળ લેડિંગાળી સિસ્ટમનો વિકાસ અને ક્રુ સાથે ડેમો માટે તે અમેરીકી ઔદ્યોગિક જગતથી પ્રસ્તાવ માગશે.

 

(12:03 am IST)