Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

જાપાનના સમ્રાટએ ૧પ૦૦ વર્ષ જુની પરંપરા તોડીઃ ૧૯પ૯મા કરી હતી સામાન્ય નાગરિક સાથે લગ્ન

જાપાનના સમ્રાટ અકિડિનો ૧૯પ૯ મા જયારે રાજકુમાર હતા ત્યારે એમણે ૧પ૦૦ વર્ષ જુની પરંપરા તોડી એક આમ નાગરીક સાથે શાદી કરી હતી. સમ્રાટ અકિહીતો અને મહારાણી મિચિકો ટેનિસ કોર્ટ પર મળ્યા હતા અને એમની પ્રેમ કહાનીને ટેનિસ કોર્ટ રોમાન્સ કહેવામાં આવે છે.

(12:03 am IST)