Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

આ નુસ્ખાથી મળશે માથાના દુઃખાવામાં આરામ

જોકે, આજકાલની બીઝી લાઈફ સ્ટાઈલમાં આ સમસ્યા થવી એ કોઈ મોટી વાત નથી.

 અ સમસ્યાને રોકવા માટે સૌપ્રથમ લવિંગનો પાવડર અને મીઠાની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને દુધમાં મેળવીને પીવો. મીઠામાં હાઈગ્રસ્કાપિકનો ગુણ હોય છે. જેનાથી આ માથામાં રહેલ બધા દ્રવ્ય પદાર્થોનું શોષણ કરે છે.

 ગરમ પાણીમાં તુલસીના પાન, મધ અને મરીનો ભુક્કો નાખીને પીવો.

 પીપરમીંટ માથાના દુઃખાવા માટે અસરકારક ઉપાય છે. જો તમને દુઃખાવો થાય તો  પીપરમીંટ  ખાવી આનાથી તમને આરામ મળશે.

 પુરતી ઊંઘ ન લેવી એ પણ માથાના દુઃખાવાનું કારણ છે. આના માટે ૬ થી ૭ કલાકની પુરતી ઊંઘ લેવી. અને તુલસીના પાન પોતાના દર્દનાશક ગુણો માટે ઓળખાય છે. આનાથી માથાના દુઃખાવામાં તમને આરામ મળશે. આના માટે થોડા પાન લઈ તેનો પેસ્ટ બનાવો. હવે આને માથા પર લગાવવો.

(11:23 am IST)