Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ચીનમાં કારની હડફેટે લઇ 15 લોકોને મોતનેઘાટ ઉતારનારને મોતની સજાની સુનવણી

નવી દિલ્હી: ચીનમાં ગયા વર્ષે હુનાન પ્રાંતના ભીડભાડ વિસ્તારમાં કારથી 15 લોકોને કચડીને મોતનેઘાટ ઉતારનાર આરોપીને  આજરોજ અદાલતે મોતની સજાની સુનવણી કરી છે યાંગ જાન્યુંન નામના વ્યક્તિએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લૈંડ રોવર કારથી હેગડોંગ શહેરમાં પદયાત્રીઓને કચડીને મોતનેઘાટ ઉતારી દીધા હતા અને 43 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી આ ઘટનાની સુનવણીમાં અદાલતે તેને મોતની સજાની સુનવણી કરી છે.

 

 

(6:19 pm IST)