Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

અજગર સાથે આ શખ્સે આ રીતે બદલો લીધો

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં એક સિક્યોરિટી ગાર્ડે હિમંત દેખાડીને 23 ફૂટ લાંબા અજગર સાથે રસ્તા પર સામે આવી ગયો હતો આ અજગરે વ્યક્તિને ઇજા પહોંચાડી હતી તેની લડાઈમાં ગાર્ડ જીતી ગયો હતો રોબર્ટ નાબાબમનો આ સિક્યોરિટી ગર્ગ કામ પરથી પરત ફરી રહ્યો હતો પરંતુ તેને રસ્તામાં એક વિશાળકાય અજગરને જોયો હતો અને તેની સાથે મળીને લડાઈ કરવા લાગ્યો પરંતુ અજગરના હુમલાથી તેનો હાથ લોહી લુહાણ થઇ જતા તેને અજગર સાથે બદલો લીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:14 pm IST)