Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

શ્રીલંકામાં મળી સામૂહિક કબરઃ ગૃહયુદ્ધ બાદની સૌથી મોટી કબર

એક અહેવાલ પ્રમાણે શ્રીલંકાના મન્નાર શહેરમાં એક સામુહિક કબર મળેલ છે. જે સૈનિકો અને તાલિમ અલગતાવાદી વચ્‍ચે ર૦૦૯ માં પૂર્ણ થયેલ  ગૃહયુદ્ધ પછીની આ સૌથી મોટી સામૂહિક કબર છે. હજુ સુધી આ બાબત કોઇ જાણકારી નથી મળી કે આ હાડપિંજર પીડીતોના છે કે મારવા વાળાના છે.

(12:51 am IST)