Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

યૌન શોષણના મામલે આયરલેન્‍ડમાં પોપ ફ્રાંસિસ સામે વિરોધ વંટોળ

પેસિલ્‍વેનિયા- અમેરિકામાં છેલ્લા ૭૦ વર્ષ દરમ્‍યાન ૩૦૦ પાદરીઓ દ્રારા ૧૦૦૦ થી વધારે બાળકોના યૌન શોષણના મામલે આયરલેન્‍ડમાં હજારો લોકો હારા ધર્મગુરૂ પોપ ફ્રાંસિસની સામે વિરોધ પ્રદર્શન  કરવામાં આવેલ.  આ પ્રદર્શન કરતા લોકોએ પોપ ફીડો ફાઇલ્‍સનો બચાવ કરતાં ધર્મ જ મહાન છે- બળાત્‍કાર નહી આવા બેનર પ્રદર્શિત કરેલા. પોપ બે દિવસના આયરલેન્‍ડના પ્રવાસે છે

(12:51 am IST)