Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

નેપાલ પ્‍લેન દુધર્ટના મામલે કેપ્‍ટન સાબિર સુલતાન જવાબદાર

એક અહેવાલ અનુસાર માર્ચ ર૦૧૮ માં નેપાલમાં થયેલ ભયંકર પ્‍લેન દુધર્ટના મામલે વિમાનના કેપ્‍ટન આબિદ સુલતાન જવાબદાર બન્‍યા. એક મહીલા કર્મચારીએ એમની કુશળતા પર શંકા વ્‍યકત કરેલ ત્‍યારબાદ તે માનસિક રીતે અને ભાવનાત્‍મક થી તનાવમાં હતો. આ ગંભીર દુર્ધટનામાં પ૧ લોકોના મૃત્‍યુ થયેલા.

(12:50 am IST)