Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જાનવરો સાથે ખરાબ વર્તન કરવું આ શખ્સને ભારે પડ્યું

નવી દિલ્હી: મોટાભાગે રસ્તા પર આપણે જાનવરો સિવાય પાલતુ પશુઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય છે પરંતુ તેને કોઈ રોકવાની અથવા સમજાવવની કોશિશ પણ નથી કરતું પરંતુ અમેરિકામાં એક વ્યક્તિએ જાનવરો સાથે દુર્વ્યવહાર કરવું અઘરું પડી ગયું છે આ ઘટનામાં પોલીસે રેમંડ રેકી નામના 55 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને 135 દિવસની જેલની સજાની સુનવણી કરી છે આ શખ્સે ભેંસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:57 pm IST)