Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

પાકિસ્તાનમાં ભાઈએ 17 વર્ષીય બહેનની હત્યા કરી

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સંદિગ્ધ મામલે એક ભાઈએ પોતાની 17 વર્ષીય બહેનની ખોટી શાનમાં હત્યા કરી દીધી છે એક પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સમીના બીબીના પરિવારને બહીગલ  ગામમાં એક શખ્સની સાથે તેનો સંબંધ હોવાની શંકા હતી હબીબે પહેલા પણ તેને એક યુવક સાથે પકડી હતી અને પછી બંનેને માર માર્યો હતો પરંતુ ફરીવાર એવું બનતા આ ભાઈએ બહેનને મોતનેઘાટ ઉતારી દીધી છે.

(6:29 pm IST)