Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપના ભયથી આ યુવતી આ હદ વટાવી ગઈ

નવી દિલ્હી: પ્રેમ,અઢી અક્ષરનો આ શબ્દ દુનિયામાં સૌથી વધારે સુંદર અહેસાસને વર્ણવે છે આજ સુધી આપણે પ્રેમમાં દગો મળ્યો હોવાનીજ કહાની વિષે સાંભળ્યું હતું પરંતુ આજ આપણે એવી કહાની વિષે જાણવા જઈ  રહ્યા છે જેમાં એક યુવા મહિલા રોસાએ પોતાની સાથીની અજીબો ગરીબ રીતે તેને દગો આપ્યો છે જેના વિષે વિચારવું પણ નામુમકીન છે આ ઘટના હોડરેટ્સની  રાજધાની તેગુસિગાલ્પાની છે જ્યાં એક યુવા મહિલાએ પોતાના બૉયફ્રેંડથી દૂર થવાના ડરમાં પોતાના બોયફ્રેન્ડ અને તેના પરિવારના સભ્યોને સતત 9 મહિલા સુધી ખોટી ગર્ભવતી હોવાની માહિતી આપતી રહી હતી.પરંતુ 9 મહિલા બાદ તેની પોલ  ખુલી ગઈ હતી અને તેની સચ્ચાઈ બધાની સામે આવી ગઈ હતી.

 

(6:29 pm IST)