Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સાપને ઈંડાની ચોરી કરતા મરઘીએ અટકાવી હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: એક મરઘીએ પોતાના ઈંડાની ચોરી કરનાર સાપને સબક શીખવવા માટે જે કર્યું છે તે આજ સુધી કોઈ પણ વ્યક્તિએ નહીં કર્યું હોય અમેરિકાના ટેક્સાસની આ અનોખી ઘટના સામે આવી છે આ અનોખા ચોરને નાયબ સ્ટાઈલમાં પાઠ મળ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ટેક્સાસની એક મરઘી બર્નાડેતે ઈંડા મુખ્ય હતા અને તે ત્યાં જ બેઠી હતી એવામાં એક સાપ આવ્યો અને તેને ઈંડાની ચોરી કરવા આવ્યો પરંતુ ઈંડા ઉપર મરઘી બેઠી હોવાથી સાપને કઈ મેલ પાળ્યો નહીં અને તેને સબક શીખવા માટે મરઘી તે ઈંડા પર બેઠી રહી અને જેવો સાપ નીચે ગયો તે ફસાઈ ગયો મરઘી ઉભી જ ન થઇ અને સાપ તેની નીચે દબાયેલો જ રહ્યો હતો. 

(6:27 pm IST)