Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બુટ પોલિશ કરનાર આ શખ્સ મહિને કમાઈ છે 18 લાખ રૂપિયા

નવી દિલ્હી: બુટ પોલિશ કરનાર વ્યક્તિ પાસે 2 સમયના ભોજનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની જાય છે ત્યારે એક ઘટના એવી સામે આવી છે જેને જોઈને સહુ કોઈને આષ્ચર્ય લાગે આ શખ્સ બુટ પોલિશ કરીને દર મહિને 18 લાખ રૂપિયાની કમાણી કરી છે અમેરિકાના મૈનહટ્ટનમાં ડોન વોર્ડ નામના આ શખ્સે પોતાની કમાણીને લઈને દાવો કર્યો છે તેમની કમાણીની આ વાતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:26 pm IST)