Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

શરીરના ઘા રૂઝાવવા માટે ખુબજ અસરકારક છે ભીની માટી

નવી દિલ્હી:અમેરિકાના એરોજીના સ્ટેટ યુનિવર્સીટીમાં અનુસંધાનકર્તાઓએ જણાવ્યું છે કે થોડી ઘણી યાદીમાં ઉપચાર દરમ્યાન ત્વચા ઉપર થયેલ ઘાવ પર કાદવ અથવા ભીની માટીનો લેપ લગાવવાથી બીમારી પેદા કરનાર રોગાણુઓથી લડવામાં મદદ મળે છે મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ અમેરિકા એરિજોના સ્ટેટ યુનિવર્સીટીના અનુસંધાનકર્તાઓએ શોધ કરી છે કે માટીમાં ઓછામાં ઓછા એક કિસમ જેટલી સીઆરઇ એમજ એમઆરએસી જેવી પ્રતિરોધી બેક્ટેરિયા સહીત ઍસ્ચેરીયા કોલાઈ અને સ્ટેફીલોકોસક્સ ઓરિયસ બેક્ટેરિયા થી લડનાર શક્તિ હોય છે એટલા માટે તેનો લેપ ખુબજ પ્રભાવશાળી અને ઉપયોગી સાબિત થઇ શકે છે.

(6:24 pm IST)