Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ઉત્તર કોરિયાએ જાપાની પર્યટકને નિષ્કાશીત કર્યો

નવી દિલ્હી: ઉત્તર કોરિયાની જેલમાં એક જાપાની પર્યટકને દેશથી નિષ્કાશીત કરી દેવામાં આવ્યો છે આધિકારિક કોરિયન સેન્ટ્રલ સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તોમોયુકી સુગિમોટોને પુછપરછ દરમ્યાન તેમની ધરપકડ કરવામાં આવી હતી એજન્સીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે તેને કયો ગુનોહ કર્યો છે આ વ્યક્તિ એક વીડિયોગ્રાફર હોવાનું જાણવામાં આવી રહ્યું છે સ્થાનિક મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ તેમને છોડી દીધા બાદ દેશમાંથી નિષ્કાશીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

(6:22 pm IST)