Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

યુરોપીય સંઘમાં ગેલેલિયોને ટક્કર આપવાની તૈયારીમાં બ્રિટેન

નવી દિલ્હી: બ્રિટનને યુરોપીય સંઘથી અલગ થયા બાદ આ દેશમાં ભાગલા હવે અંતરિક્ષ સુધી પહોંચી ગયા છે યુરોપીય સંઘની મહત્વાકાંક્ષી પરિયોજના ગેલેલિયોને ટક્કર આપવા માટે હવે બ્રિટેન પોતાનું સેટેલાઇટ પર કામ શરૂ કરી દીધું છે બ્રિટનને આશંકા છે કે તે બ્રેજિકત પછી યુરોપીય સંઘ સંવેદનશીલ સુરક્ષા જાણકારી પ્રતિબંધિત કરી શકે છે ગેલેલીયો યુરોપીય સંઘ દ્વારા 10 બિલિયન યુરોથી વિકસિત એવું સિસ્ટમ છે જે બ્રિટેન અને યુરોપીય સંઘ વચ્ચે એક ફ્લેશપોઈન્ટના રૂપમાં ઉભરી આવ્યું છે.

(6:21 pm IST)