Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અમેરિકાએ શ્રીલંકામાં પોતાના રાજનયિકોના પરિવારને દેશ છોડવા કહ્યું

અમેરિકાએ શ્રીલંકામા સંભવિત હુમલાની આશંકાને ધ્યાને લઇ  શુક્રવારના રાજનયિકોના આ પરિવારોને શ્રીલંકા છોડવા માટે કહ્યું. જેમના બાળકો સ્કુલમા ભણે છે સાથે જ અમેેરિકાએ પોતાના નાગરિકોને શ્રીલંકા જવા પર પુર્નવિચાર કરવા કહ્યું છે. એડવાઇઝરીએ કહ્યું આતંકી પર્યટન સ્થળ, શોપિંગ મોલ, અથવા હોટલને ચેતવણી આપ્યા વગર નિશાન બનાવી શકે છે.

(9:43 pm IST)