Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

તુર્કીના સમુહએ બીએમડબલ્યુ ઇન્ડિયાનું ટવિટર એકાઉન્ટ કર્યુ હેકઃ લખ્યુ આઇ લવ કેટરીના

તુર્કીના એક હેકર ગ્રુપએ શુક્રવારના વાહન કંપની બીએમડબલ્યુ ઇન્ડિયાનું ટવિટર એકાઉન્ટ હેક કરી દીધુ. બીએમડબલ્યુ એકાઉન્ટથી હેકર્સએ લખ્યુ હેલો ઇન્ડિયા અમે તુર્કીની સાઇબર આર્મી  Ayyildiz Tim  છીએ. આ એકાઉન્ટથી આઇ લવ કેટરીના અને અમે હંમેશા પાકીસ્તાનની સાથે ઉભા રહેશુ અને એમને સહયોગ કરીશુ જેવુ ટવિટ પણ કર્યુ.

(9:41 pm IST)