Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સમરમાં આ મેકઅપ ટીપ્સ લાવશે તમારા ચહેરા પર ગ્લો

સ્ત્રીઓ હવે મેકઅપ વગર જીવી શકતી નથી, પછી ભલે તે શિયાળો હોય કે અથવા ઉનાળો. પરંતુ, ઉનાળામાં મેકઅપ પર થોડું વધુ ધ્યાન આપવું પડે છે કારણ કે ઉનાળામાં પરસેવો થવાના કારણે મેકઅપ ખરાબ થઈ જાય છે.

મેકઅપ પહેલા ચહેરો ધોવોઃ પ્રથમ વસ્તુ એ છે કે જો તમે ઉનાળાની ઋતુમાં મેકઅપ કરી રહ્યા હોવ, તો સૌ પ્રથમ તાજુ પાણીથી તમારા ચહેરાને ધો  ઈ લો. આ પછી રૂની સહાયથી તમે તમારા ચહેરા પર ગુલાબનું પાણી લગાવો. હવે તમે મેકઅપ કરો આવા મેકઅપ તમારા ચહેરા પર લાંબા સમય સુધી રહશે.

ચહેરા પર ફાઉન્ડેશન લગાવોઃ ઘણી સ્ત્રીઓએ ફાઉન્ડેશન લગાવાનું ભુલી જાય છે. હકિકતમાં પ્રથમ ફાઉન્ડેશન કરવામાં આવે જોઈએ. અને ત્યારબાદ તમારા ચહેરાને પર ફાઉન્ડેશને સરખી રીતે ફેલાવો તેનાથી તમારા ચહેરાની સ્કીન એક સરખી થઈ જાશે.

જેલ આઈલાનરનો ઉપયોગ કરોઃ  જ્યારે તમે તમારા ચહેરા મેકઅપ કરો ત્યારે તમે આંખો પર પણ મેકઅપ કરો છો. તમે ગરમીની સીઝનમાં જેલ આઈલાનરનો ઉપયોગ  કરો. તે તમારી આંખો પર લાંબા સમય સુધી રહેશે.

(9:46 am IST)