Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

કોલંબિયામાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: કોલંબિયાના ગુઆપી વિસ્તારમાં 28 કિમિ દૂર આવેલ ઉત્તર પૂર્વમાં  રવિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા  રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.3ની આંકવામાં  આવી છે.

   અમ્મેરીકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર 2.743 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ તેમજ 78.0793 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં 69.49 કિમીની ઊંડાઈમાં હોવાનું  માલુમ પડી રહ્યું છે. ભૂકંપના જટકાના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી.

 

(4:16 pm IST)