Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાકિસ્તાનમાં ફરીથી લંબાઈ શકે છે લોકડાઉન

નવી દિલ્હી:પાકિસ્તાનના એક વરિષ્ઠ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જો લોકો પર રોકટોક લગાવવામાં નહીં આવે તો ઈદની રજા પછી મુલ્કમાં ફરીથી કડકાઈ સાથે લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે.

    સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસની રોકટોક માટે સરકારના દિશા નિર્દેશોનું પાલન નથી કરવામાં આવી રહ્યું છે જો પ્રવૃતિ આમનેમ રહેશે તો કડકાઈ પૂર્વક લોકડાઉન ફરીથી લાગુ કરી દેવામાં આવશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:33 pm IST)