Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

બે તરબૂચ વેચાયા ૮૩,૦૦૦ રૂપિયામાં

જપાનના હોકાઇડો પર્ફેકચરના સપોરોમાં દર વર્ષે એકઝોટિક ફળોનું ઓકશન થાય છે. આ વર્ષે પહેલું ઓકશન થયું હતું જેમાં બે તરબૂચની એક જોડી ૧,૨૦,૦૦૦ યેન એટલે કે લગભગ ૮૩,૦૦૦ રૂપિયામાં વેચાયું હતું.ઙ્ગઅલબત્ત, આ વેચાણથી લોકો ખાસ ખુશ નથી કેમ કે ગયા વર્ષની સરખામણીમાં ઓકશનમાં ખૂબ ઓછી કિંમત મળી છે. ગયા વર્ષે સૌપ્રથમ જેપનીઝ મેલનની જોડી ૫ મિલ્યન યેન એટલે કે લગભગ ૩૫ લાખ રૂપિયામાં વેચાઈ હતી.

(2:40 pm IST)