Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

હવે આવી રીતે લેવાશે એકઝામ્સ

કોરોનાને લીધે જીવવાની રીત જ બદલાઇ ગઇ છે અને સ્ટુડન્ટ્સ પણ આમાં અપવાદ નથી, બેલ્જિયમમાં કોરોના કાળમાં લોકડાઉનમાંથી તબક્કાવાર છૂટછાટ અપાઇ રહી છે. આમાંની એક રાહતરૂપે ઘેન્ટમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગથી લઇને માસ્ક પહેરવા સુધીની તમામ બાબતોનું ધ્યાન રખાયું છે.

(2:40 pm IST)