Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

માઈક પોમ્પિયોનો નોર્થ કોરિયાનો પ્રવાસ રદ્દ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશપ્રધાન માઈક પોમ્પિયોના નોર્થ કોરિયાના આગામી વિદેશ પ્રવાસ રદ્દ કરવાની જાહેરાત કરી છે. પરમાણુ સંપન્ન દેશના નિ:શસ્ત્રીકરણને લઈને ચીનની આલોચના કરી છે. મેં વિદેશપ્રધાન માઈક પોમ્પિયોને હાલમાં નોર્થ કોરિયા નહીં જવા જણાવ્યું છે. મને લાગે છે કે, અમે કોરિયાઈ ટાપુને પરમાણુ નિરસ્ત્રીકરણના સંબંધમાં યોગ્ય પ્રગતિ નથી કરી રહ્યાં'.

(12:03 am IST)