Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

BSF ના રિપોર્ટમાં પાકિસ્તાનની રક્ષાને લઈને થયો ખુલાસો

નવી દિલ્હી: બીએસએફએ પોતાની આપેલ એક રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમને કોઈ ખતરનાક ખુલાસો કર્યો છે બીએસએફ ગૃહમંત્રાલયે આપેલ રિપોર્ટ મુજબ ભારતથી પોતાના સીમાવર્તી વિસ્તારમાં પોતાની રક્ષા તૈયારી કરવામાં લાગી ગયું છે પાકિસ્તાનના બહાવલનગર અને જૈસલમેરથી રહિંયાર ખાનમાં 2 નવા આયુધ ભંડાર બનાવવામાં આવ્યા છે જેની મદદથી તે પોતાના જવાનોને ખુબજ ઓછા સમયમાં ગોળા બારૂદ સીમા પર મોકલી શકે છે.

(6:43 pm IST)