Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

યૂજર્સને પ્રાઇવેટ ચેટ સ્ક્રીન શોટ લેવાથી રોકી શકે વ્હોટસ એપ

વ્હોટસ એપ પોતાના ઓથેંટિકેશન ફીચરને બહેતર બનાવવા માટે નવા ટુલ ટેસ્ટ કરી રહ્યા છે. જેથી યુજર્સ ફિંગર પ્રિન્ટ ઓથેંટિકેશન ફીચર એકટીવ હોવા પર પ્રાઇવેટ ચેટસ સ્ક્રીન શોટ નથી લઇ શકતા. રીપોર્ટસ પ્રમાણે આ ટુલ એન્ડ્રોઇડ પર ટેસ્ટ કરવામા આવે છે. આ પર એક યુજરએ કહ્યું આ કેવું ઉપયોગી છે આખિરકાર મારૂ ચેટ છે મારૂ પોતાનું વ્હોટસ એપ છે.

 

(9:55 pm IST)