Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

તો આ કારણોસર કરી દીધી પત્નીએ પતિની હત્યા

નવી દિલ્હી: અમેરિકામાં પતિની હત્યા કરનાર પત્નીની એક અનોખી ઘટના સામે આવી છે અહીંયાના અરકસર્સમાં  એક મહિલાએ પોતાના પતિની ગોળીમારીને હત્યા કરી દીધી છે અને તેનું કર્ણ માત્ર એટલું છે કે તેના ઘરના સેટેલાઈટના ટીવીના બિલમાં પોર્ન ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલ મળી  મહિલાની પોલીસે ધરપકડ કરીને તેને અદાલતમાં રજૂ કરી છે. કહેવાય રહ્યું છે કે આ મહિલા માનસિક રૂપથી પરેશાન હતી.

(6:25 pm IST)