Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ રક્ષા સચિવ અને પોલીસ પ્રમુખનું રાજીનામું માંગ્યુઃ અહેવાલ

રિપોર્ટસ અનુસાર શ્રી લંકાના રાષ્ટ્રપતિ મૈત્રિંપાલ સિરીસેનાએ પોલીસ પ્રમુખ અને રક્ષા સચિવનું રાજીનામું માંગ્યુ છે. સિરીસેનાએ બતાવ્યુ હતુ કે રવિવારના દેશમાં થયેલ સીરીયલ બમ ધમાકોથી જોડાયેલ ખુફિયા જાણકારી અધિકારીઓએ એમની સાથે સાઝી કરી ન હતી. રવિવારના થયેલ આતંકી હુમલામાં મરવાવાળાનો આંકડો ૩પ૯ પર પહોંચી ચુકયો છે.

(12:04 am IST)
  • ગુજરાત ભાજપના નેતાઓ માંડ નવરા પડયા ત્યાં કેન્દ્રીય નેતાગીરીએ કામે વળગાડી દીધા: સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રીઓ મમતાના ગઢમાં પ્રચાર કરશેઃ દક્ષિણના નેતાઓ મહારાષ્ટ્ર જશેઃ મ. ગુજરાતના નેતા મ. પ્રદેશ જશે access_time 3:43 pm IST

  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુઃ સિસ્ટમ વધુ મજબુત બનીઃ તામિલનાડુ અને આંધ્રના શહેરોમાં ભારે વરસાદની શકયતાઃ હાલના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ વધુ મજબુત બની રહી છે access_time 3:47 pm IST

  • CBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST