Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઇટાલી : માતા-પિતાએ ઘરમાં કર્યુ ખતના : પ માસના બાળકની હાર્ટ એટેકથી મોત

ઇટાલી મીડીયાના જણાવ્યા પ્રમાણે માતા-પિતા દ્વારા ઘરમાં  ખતના કરવાથી પાં ચ માસના એક બાળકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. અભિયોજન પક્ષની ઓફીસએ આ હત્યા માની તપાસ શરૂ કરી છે. ઇટાલિમાં કેટલીક  હોસ્પિટલો અને ડોકટર ૪ વર્ષથી  ઓછી ઉંમરના છોકરાઓનુ ખતના કરવાથી ઇન્કાર કરી દે છે.

(12:05 am IST)