Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પેરિસની હોટેલમાં નંગુપંગુ થવું ફરજિયાત છે

પેરિસમાં ગઇ કાલે ન્યુડિસ્ટ રેસ્ટોરાં ખુલ્લી મુકાઇ હતી, જેમાં લોકો કપડાં કાઢીને ખાણી-પીણી કરી શકે છે. મોબાઇલ ફોન પણ સાથે રાખવાની પરવાનગી નથી. કાયદા પ્રમાણે વેઇટરો માટે યુનિફોર્મ પહેરવો જરૂરી છે

 

(10:00 am IST)