Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અહીંયા વસવાસ કરનારને મળશે મફતમાં રહેવા માટે ઘર.....

નવી દિલ્હી: ઇટાલીનું એક ગામ ત્યાં વસવાર કરનાર લોકોએ મફતમાં રહેવા માટે ઘર આપશે અને 10000યુરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવાની ઓફર પણ આપી રહ્યું છે તેમનો આ પ્રસ્તાવ ખાસ પ્રકારે યુવા ફેમેલી માટે છે.આ ગામ એવું ઈચ્છે છે કે નવા લોકો અહીંયા આવીને રહે અને તેમના સમુદાયનો હિસ્સો બને. ઇટલીના ઘણા  બધા ગામો ઉજ્જડ પડ્યા હોવાના કારણે આ ઓફર આપવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:31 pm IST)