Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૯૩ લાખ રૂપિયાની ફેરારીનો ખુડદો બોલી ગયો

 ફિલિપીન્સના મનિલામાં સ્મગલ કરીને લાવવામાં આવેલી ફેરારીની સ્પોર્ટ્સ કારનો ગઇ કાલે સ્થાનિક પ્રશાસને કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ ફેરારીની સાથે સિગારેટ બનાવતા ૧ર મશીન્સ અને ઢગલોબંધ સિગારેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને એને પણ આ જ રીતે ખતમ કરી દેવામાં આવ્યા હતા.

(3:19 pm IST)