Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મૃત્યુના 400 વર્ષ પછી આજે થાશે ડચ કર્નલનો અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: ફિશિયન શહેરમાં આજે એક ડચ કર્નલનું તેમના મૃત્યુના લગભગ 400 વર્ષ પછી સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે.ડચ સેનાના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કર્નલ સ્ચેલટે વાન અયશમની 80 વર્ષની વય સુધી ચાલેલ લડાઈમાં 1637માં તેમનું મોત નીપજ્યું હતું સ્પેનના શાસકોથી આઝાદીની સમયે આ લડાઈ ચાલી રહી હતી અને તેમના મૃત્યુના 400 વર્ષ પછી સૈન્ય સમ્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(6:42 pm IST)
  • ભારતના રન-મશીન વિરાટ કોહલીને સ્લિપ ડિસ્કની ગંભીર બીમારી : કરોડરજ્જુની નર્વ્સમાં ગંભીર ઇજા હોવાનું ડોકટરોએ જણાવ્યું : ઇંગ્લેન્ડમાં સરે તરફથી કાઉન્ટી મેચમાં હવે નહીં રમી શકે : ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ પણ તેના માટે ભયજનક : ડોક્ટરોએ વધુમાં જણાવ્યું છે કે હાલમાં તેને ઓપરેશનની જરૂર નથી પણ હાલપુરતો કોહલીએ સંપૂર્ણ આરામ કરવો પડશે access_time 11:46 am IST

  • મણિપુર અને પાંચ કેન્દ્ર શાસિત રાજ્યોમાં ઈ-વે બિલ પ્રણાલી લાગુ :રાજ્યમાં 50 હજાર રૂપિયાથી વધુના સામાનના પરિવહન માટે ઈ-વે બિલ જરૂરી બનશે :હવે રાજ્યની અંદર વસ્તુઓની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 27 રાજ્યો સહીત કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઇ ગઈ છે :શુક્રવારે જે રાજ્યોમાં આ પ્રણાલી લાગુ કરાઈ તેમાં ચંદીગઢ,આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ। દાદરાનગર હવેલી।દમણ અને દીવ અને લક્ષદ્વીપ સામેલ છે access_time 1:24 am IST

  • સુપ્રીમ કોર્ટમાં તામિલનાડુના તુતીકોરીનમાં સ્ટરલાઇટ વિરુદ્ધ રેલી દરમિયાન પ્રદર્શનકારીઓને મોત મામલે કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ :વકીલ જીએસ મણીએ જનહિત અરજી દાખલ કરી :અરજીમાં તુતીકોરીન જિલ્લાધીશ,પોલીસ અધિક્ષક,અને અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હત્યાના આરોપ ઘડવા અનુરોધ કર્યો છે :આગામી સપ્તાહે સુનાવણી access_time 1:04 am IST