Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પાકિસ્તાનમાં પોલિયો ડ્રોપને લઈને લોકોમાં ભય ફેલાયો

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં પોલીયોની રસીને લઈને અફવાહ ફેલાવ્યા પછી 25000થી વધુ બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય કર્મી ઉત્તર  પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રણ દિવસોય રસીના અભિયાન પછી ઘણાલોકોના મનમાં અલગ અલગ પ્રકારની વાતો ફેલાઈ રહી છે.

(6:19 pm IST)